સરકારી કર્મચારીને લાગી લોટરી, 8મા વેતન પંચ હેઠળ Grade Pay 1800 થી 4600 સુધી Net Salary કેટલી?
KEY HIGHLIGHTS 8મા વેતન પંચ (8th CPC) માટે 1.92 Fitment Factor પર સેલરીનો અંદાજ Grade Pay 1800 થી 4600 સુધી Net Salary ₹42,000 થી ₹99,000 સુધી X City HRA (30%) અને Higher TPTA આધારે વિગતવાર ગણતરી 8મા વેતન પંચ (8th Pay Commission)ને લઈને કેન્દ્ર સરકારના કર્મચારીઓ સતત અપડેટ્સ શોધી રહ્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ … Read more