વારસાઈ પ્રક્રિયામાં મોટો ફેરફાર! Land Revenue Rules 2026 મુજબ જમીન-મકાન માટે કયા કાગળો જોઈએ?
ઘરમાં કોઈ પોતાના માણસને ગુમાવ્યા પછી દુઃખ તો હોય જ છે. સાથે એક ચિંતા પણ ચોંટે છે—હવે જમીન કે મકાનના કાગળોનું શું? તલાટી કચેરી, પંચાયત, વારંવારના ધક્કા, મહિનાઓનો સમય… આ બધું સાંભળતાં જ મન થાકી જાય આ જ હકીકતને ધ્યાનમાં રાખીને Government of Gujarat એ Land Revenue Rules 2026 અમલમાં મૂક્યા છે. હેતુ એકદમ સીધો … Read more