24 ફેબ્રુઆરીથી UPI યુઝર્સ માટે નવા નિયમો, ઝડપથી શીખી લો.| UPI New Rules 2026
તમે પણ રોજ Google Pay, PhonePe કે Paytmથી પૈસા મોકલો છો ને? શાકભાજીથી લઈને ઑનલાઇન શોપિંગ સુધી, બધું UPI પર ચાલે છે. કેશ રાખવાની ટેન્શન જ નથી. પણ ક્યારેય ડર લાગ્યો છે? કોઈ ફેક કોલ, ખોટી પેમેન્ટ રિક્વેસ્ટ, કે અજાણ્યો લિંક… અને એક ક્લિકમાં એકાઉન્ટ ખાલી? હા, આવી ઘટનાઓ વધી રહી હતી. એ માટે જ … Read more